બિગ બૉસ સીઝનના વીક-એન્ડ કા વારના શૂટિંગ દરમ્યાન ભારતની બે ભૂતપૂર્વ ક્રિકેટરે હોસ્ટ સલમાન ખાન સાથે સ્ટેજ શૅર કર્યું હતું
આ બન્ને ભૂતપૂર્વ ક્રિકેટર્સ હવે કૉમેન્ટેટર અને કોચના પદ પર કામ કરીને વિમેન્સ ક્રિકેટમાં યોગદાન આપી રહી છે.
બિગ બૉસ સીઝનના વીક-એન્ડ કા વારના શૂટિંગ દરમ્યાન ભારતની બે ભૂતપૂર્વ ક્રિકેટરે હોસ્ટ સલમાન ખાન સાથે સ્ટેજ શૅર કર્યું હતું. ભારતની ભૂતપૂર્વ ક્રિકેટર અંજુમ ચોપડા અને ઝુલન ગોસ્વામી બિગ બૉસના ઘરના સભ્યોને હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીની વર્લ્ડ કપ જીતનો સંદેશ આપવા પહોંચી હતી. આ બન્ને ભૂતપૂર્વ ક્રિકેટર્સ હવે કૉમેન્ટેટર અને કોચના પદ પર કામ કરીને વિમેન્સ ક્રિકેટમાં યોગદાન આપી રહી છે.


