Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજસ્થાન રૉયલ્સની બૅક-ટુ-બૅક હાર બાદ રડી પડ્યો વન્ડરબૉય વૈભવ સૂર્યવંશી

રાજસ્થાન રૉયલ્સની બૅક-ટુ-બૅક હાર બાદ રડી પડ્યો વન્ડરબૉય વૈભવ સૂર્યવંશી

Published : 21 April, 2026 04:13 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હૈદરાબાદ સામે ઝીરો રને કૅચઆઉટ થયો હતો અને કલકત્તા સામે ૨૮ બૉલમાં ૪૬ રન બનાવીને ફિફ્ટી ચૂકી ગયો હતો.

રાજસ્થાન રૉયલ્સની બૅક-ટુ-બૅક હાર બાદ રડી પડ્યો વન્ડરબૉય વૈભવ સૂર્યવંશી

રાજસ્થાન રૉયલ્સની બૅક-ટુ-બૅક હાર બાદ રડી પડ્યો વન્ડરબૉય વૈભવ સૂર્યવંશી


પહેલી ચાર મૅચમાં જીત મળ્યા બાદ રાજસ્થાન રૉયલ્સને છેલ્લી બે મૅચમાં હાર મળી છે. ૧૫ વર્ષનો ઓપનર વૈભવ સૂર્યવંશી કલકત્તા સામેની હાર બાદ ઈડન ગાર્ડન્સમાં ડગઆઉટ પાસે રડતો જોવા મળ્યો હતો. તેનો ચહેરો ટોપીથી ઢાંકેલો હતો. એ સમયે કલકત્તાની ટીમનો એક ખેલાડી તેને સાંત્વન આપતો જોવા મળ્યો હતો. વૈભવ હાલમાં એ જ કૅપ પહેરીને રમે છે જેના પર વિરાટ કોહલીએ ઑટોગ્રાફ કરી આપ્યા હતા. તે હૈદરાબાદ સામે ઝીરો રને કૅચઆઉટ થયો હતો અને કલકત્તા સામે ૨૮ બૉલમાં ૪૬ રન બનાવીને ફિફ્ટી ચૂકી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 04:13 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK