Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન મહિલા ઑલરાઉન્ડર ગાર્ડનરે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી

ઑસ્ટ્રેલિયન મહિલા ઑલરાઉન્ડર ગાર્ડનરે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી

20 April, 2024 08:26 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍશ્લી ગાર્ડનરે સોશ્યલ મીડિયામાં તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઇટ સાથે રોમૅન્ટિક અંદાજમાં વીંટી બતાવતો ફોટો શૅર કરીને સગાઈની જાહેરાત કરી હતી

ઍશ્લી ગાર્ડનર

ઍશ્લી ગાર્ડનર


મહિલા ક્રિકેટ વર્લ્ડમાં વધુ એક લેસ્બિયન કપલની એન્ટ્રી થઈ છે. ઑસ્ટ્રેલિયાની સ્ટાર ઑલરાઉન્ડર મહિલા ક્રિકેટર ઍશ્લી ગાર્ડનરે સોશ્યલ મીડિયામાં તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઇટ સાથે રોમૅન્ટિક અંદાજમાં વીંટી બતાવતો ફોટો શૅર કરીને સગાઈની જાહેરાત કરી હતી. કૅપ્શનમાં તેણે લખ્યું હતું, ‘મિસિસ ગાર્ડનર પાસે સારી વીંટી છે.’ બન્ને ટૂંક સમયમાં લગ્ન કરશે એવી જાહેરાત પણ તેણે કરી છે. હાલમાં મહિલા ઑલરાઉન્ડર્સમાં ત્રીજો ક્રમાંક ધરાવતી ગાર્ડનર ઑસ્ટ્રેલિયા વતી ૬ ટેસ્ટ, ૬૯ વન-ડે અને ૮૮ T20 મૅચ રમી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 08:26 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK