આગામી ૨૭ સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન રમાનારી આ ટુર્નામેન્ટ યોજાશે
કંગના રનૌત
ગઈ કાલે નવી દિલ્હીમાં વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ ૨૦૨૫ના લોગો અને મૅસ્કૉટનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં BJPની સંસદસભ્ય અને ઍક્ટ્રેસ કંગના રનૌત હાજર રહી હતી. આગામી ૨૭ સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન રમાનારી આ ટુર્નામેન્ટ માટે તેને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે.

