હાલમાં અક્ષય કુમાર અને દિશા પાટનીએ એકસાથે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું અને આ દરમ્યાન તેઓ ટ્વિનિંગ કરતાં જોવા મળ્યાં હતાં. આ સમયે અક્ષયે ઍનિમલ પ્રિન્ટ શર્ટ પહેર્યું હતું જ્યારે દિશા સ્ટાઇલિશ ઍનિમલ પ્રિન્ટેડ ડ્રેસમાં નજરે પડી હતી.
વેલકમ ટુ ધ જંગલના પ્રમોશનમાં અક્ષય અને દિશાનું ટ્વિનિંગ
અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં અક્ષય કુમાર અને દિશા પાટનીએ એકસાથે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું અને આ દરમ્યાન તેઓ ટ્વિનિંગ કરતાં જોવા મળ્યાં હતાં. આ સમયે અક્ષયે ઍનિમલ પ્રિન્ટ શર્ટ પહેર્યું હતું જ્યારે દિશા સ્ટાઇલિશ ઍનિમલ પ્રિન્ટેડ ડ્રેસમાં નજરે પડી હતી. બન્નેએ ફોટોગ્રાફર્સ માટે સાથે અનેક પોઝ આપ્યા હતા અને ૫૮ વર્ષના અક્ષય કુમારની તેના કરતાં ૨૫ વર્ષ નાની દિશાની જોડી ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
