કરીના કપૂરે ગઈ કાલે મમ્મી-પપ્પા બબીતા અને રણધીર કપૂર તથા બહેન કરિશ્મા કપૂર સાથેની તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર સાથે તેણે લખ્યું છે: જીના યહાં મરના યહાં, માં ઓર પાપા કે સિવા જાના કહાં.
કરીના કપૂરે શૅર કરી તસ્વીર
કરીના કપૂરે ગઈ કાલે મમ્મી-પપ્પા બબીતા અને રણધીર કપૂર તથા બહેન કરિશ્મા કપૂર સાથેની તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર સાથે તેણે લખ્યું છે: જીના યહાં મરના યહાં, માં ઓર પાપા કે સિવા જાના કહાં. ત્યાર પછી દિવાળીની શુભેચ્છા આપતાં કરીના લખે છે, દિવાળી હંમેશાં તમારા પેરન્ટ્સને પ્રેમ કરવાનો તહેવાર હોય છે... હંમેશાં.
