Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી બની OTT પર નંબર વન

તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી બની OTT પર નંબર વન

Published : 25 February, 2026 01:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ તાજેતરમાં OTT ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર આવી અને ટૂંક સમયમાં જ પ્લૅટફૉર્મ પર નંબર વન ટ્રેન્ડિંગ સ્થાને પહોંચી ગઈ છે. હવે આ ફિલ્મને દર્શકોનો નવો વર્ગ મળ્યો છે જેમાંથી ઘણા લોકોએ એને પ્રથમ વખત જોઈ છે.

કાર્તિક આર્યન અને અનન્યા પાંડે

કાર્તિક આર્યન અને અનન્યા પાંડે


કાર્તિક આર્યન અને અનન્યા પાંડેને લીડ રોલમાં ચમકાવતી ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ગયા વર્ષે ક્રિસમસની રજાઓ દરમ્યાન પચીસ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. ૯૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ મૉડર્ન રોમૅન્ટિક કૉમેડીને રિલીઝ થયા પછી ખાસ સફળતા નહોતી મળી અને ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. જોકે થિયેટરમાં નિષ્ફળ રહેલી આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર બાદ નસીબ બદલાયું. આ ફિલ્મ તાજેતરમાં OTT ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર આવી અને ટૂંક સમયમાં જ પ્લૅટફૉર્મ પર નંબર વન ટ્રેન્ડિંગ સ્થાને પહોંચી ગઈ છે. હવે આ ફિલ્મને દર્શકોનો નવો વર્ગ મળ્યો છે જેમાંથી ઘણા લોકોએ એને પ્રથમ વખત જોઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK