Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં કોવિડ અલર્ટ

બૉલીવુડમાં કોવિડ અલર્ટ

Published : 14 July, 2026 01:14 PM | Modified : 14 July, 2026 02:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુમાર સાનુના દીકરા જાન રીટા સાનુને આ બીમારી થતા હૉસ્પિટલમાં કર્યો દાખલ

જાન રીટા સાનુ

જાન રીટા સાનુ


કુમાર સાનુનો દીકરો જાન રીટા સાનુ હાલમાં તેને થયેલા કોવિડને કારણે ચર્ચામાં છે. જાને સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કર્યો છે જેમાં તે હૉસ્પિટલમાં દાખલ થયેલો જોવા મળે છે અને તેના હાથમાં IV (ઇન્ટ્રાવીનસ) ડ્રિપ લગાવેલી છે. જાને આ વિડિયો શૅર કરીને લખ્યું છે, ‘ચીન સે આયા મેરા દોસ્ત... કોવિડ કો સલામ કરો.’ આ ઉપરાંત તેણે વિડિયોમાં મજાકિયા અંદાજમાં લખ્યું છે કે ‘ફિટ ચેક. મેં મારા ફેવરિટ ડિઝાઇનરનાં કપડાં પહેર્યાં છે : કોકિલાબેન. ચેક્ડ ઇન : વુહાનથી આવેલો કોવિડ.’

૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાંથી કોવિડ-૧૯ મહામારીની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ આ વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો હતો. આ પછી ૨૦૨૩ના મે મહિનામાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે સમાપ્ત થયાની જાહેરાત કરી હતી. જોકે આજે પણ છૂટાછવાયા કેસ નોંધાતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK