Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લીડ રોલ કરવા માટે મારું ક્યારેય ઑડિશન લેવામાં નહોતું આવતું

લીડ રોલ કરવા માટે મારું ક્યારેય ઑડિશન લેવામાં નહોતું આવતું

25 April, 2024 06:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરીઅરની શરૂઆતના દિવસો વિશે પૂછવામાં આવતાં રાજકુમાર રાવે કહ્યું...

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવનું કહેવું છે કે કરીઅરની શરૂઆતના દિવસોમાં લીડ રોલ માટે તેનું કોઈ દિવસ ઑડિશન લેવામાં નહોતું આવતું. તેણે ‘શ્રીકાંત’માં શારીરિક રીતે અક્ષમ વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જે દસમી મેએ રિલીઝ થઈ રહી છે. તેણે નાનાં-નાનાં પાત્રો ભજવીને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે તે હવે લીડ પાત્રો ભજવી રહ્યો છે, પરંતુ શરૂઆતના દિવસો વિશે પૂછતાં રાજકુમાર રાવ કહે છે, ‘શરૂઆતમાં તો લીડ રોલ માટે મારું કોઈ ઑડિશન જ નહોતું લેતું. એ સમયે લોકોનો માઇન્ડસેટ એવો હતો કે હીરો ચોક્કસ પ્રકારે દેખાવો જોઈએ અને સિક્સ-પૅક ઍબ્સ હોવી જોઈએ. એ સમયે મને રિજેક્શન જ મળતું હતું. જોકે રિજેક્શન પણ પ્રોસેસનો જ એક ભાગ છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 06:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK