Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રવીના ટંડનનો અનોખી ડિઝાઇનવાળો નેકલેસ જોયો?

રવીના ટંડનનો અનોખી ડિઝાઇનવાળો નેકલેસ જોયો?

Published : 06 April, 2026 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ત્રણ વર્ષના ઉજવણી કાર્યક્રમમાં રવીના ટંડને હાજરી આપી હતી

રવીના ટંડનનું ‘માતા રાની’નું પેન્ડન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

રવીના ટંડનનું ‘માતા રાની’નું પેન્ડન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું


હાલમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ત્રણ વર્ષના ઉજવણી કાર્યક્રમમાં રવીના ટંડને હાજરી આપી હતી. આ સમયે રવીનાએ પહેરેલા અનોખી ડિઝાઇનવાળા નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે રવીનાએ ગળામાં શાનદાર સેફાયર નેકલેસ પહેર્યો હતો જેમાં ‘માતા રાની’નું પેન્ડન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સેફાયર અને હીરાથી બનેલી આ જ્વેલરીને કારણે રવીનાનો લુક આધ્યાત્મિકતા અને ફૅશનનું અનોખું કૉમ્બિનેશન સાબિત થયો હતો. હાલમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં મૂકેલી તસવીરોમાં પણ રવીના આવી જ ડિઝાઇનના નેકલેસ સાથે જોવા મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK