શાહરુખ ખાને તહેવારોની ઉજવણીના આ માહોલમાં એક દિવાળી પોસ્ટ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. શાહરુખે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પત્ની ગૌરી ખાનની લક્ષ્મીપૂજા કરતી એક તસવીર શૅર કરી.
ગૌરી ખાન લક્ષ્મીપૂજા કરતી હોય એવી તસવીર શૅર કરી શાહરુખે
શાહરુખ ખાને તહેવારોની ઉજવણીના આ માહોલમાં એક દિવાળી પોસ્ટ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. શાહરુખે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પત્ની ગૌરી ખાનની લક્ષ્મીપૂજા કરતી એક તસવીર શૅર કરી. આ તસવીર સાથે શાહરુખે એક નોંધ લખી, ‘બધાને દિવાળીની શુભેચ્છા! મા લક્ષ્મીજી તમને સમૃદ્ધિ અને ખુશીઓ પ્રદાન કરે. બધા માટે પ્રેમ, પ્રકાશ અને શાંતિની કામના કરું છું.’

