શ્રદ્ધા કપૂર પ્રખ્યાત લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાં લીડ રોલ કરવા માટે ફાઇનલ થઈ ગઈ છે.
શ્રદ્ધા કપૂર બનશે પ્રખ્યાત લાવણી નૃત્યાંગના વિઠાબાઈ
શ્રદ્ધા કપૂર પ્રખ્યાત લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાં લીડ રોલ કરવા માટે ફાઇનલ થઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ‘ઇથા’ નામની આ ફિલ્મનું ડિરેક્શન ‘છાવા’ના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર કરવાનો છે અને મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.


