Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૉક્સિક સાથે ટક્કર ટાળવા માટે બદલાશે ઈઠાની રિલીઝ-ડેટ

ટૉક્સિક સાથે ટક્કર ટાળવા માટે બદલાશે ઈઠાની રિલીઝ-ડેટ

Published : 16 July, 2026 12:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’ની રિલીઝ-તારીખ બદલાઈ શકે છે. યશની ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન અપ્સ’ સાથે બૉક્સ-ઑફિસ પર સીધી ટક્કર ટાળવા માટે ‘ઈઠા’ની તારીખમાં ફેરફાર કરવાનું એના નિર્માતાઓ પ્લાનિંગ કરી રહ્યા છે.

ટૉક્સિક સાથે ટક્કર ટાળવા માટે બદલાશે ઈઠાની રિલીઝ-ડેટ

ટૉક્સિક સાથે ટક્કર ટાળવા માટે બદલાશે ઈઠાની રિલીઝ-ડેટ


શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’ની રિલીઝ-તારીખ બદલાઈ શકે છે. આ ફિલ્મ ૨૮ ઑગસ્ટે રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી પણ હવે યશની ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન અપ્સ’ સાથે બૉક્સ-ઑફિસ પર સીધી ટક્કર ટાળવા માટે ‘ઈઠા’ની તારીખમાં ફેરફાર કરવાનું એના નિર્માતાઓ પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં નિર્માતાઓ ફિલ્મને વહેલી રિલીઝ કરવી કે પછી પોસ્ટપોન કરવી એ વિશે ચર્ચા કરી રહ્યા છે. જોકે એક વાત લગભગ કન્ફર્મ છે કે ફિલ્મ હવે એની અગાઉ જાહેર કરાયેલી ૨૮ ઑગસ્ટની તારીખે રિલીઝ નહીં થાય. ટૂંક સમયમાં નવી રિલીઝ-તારીખની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

 


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK