Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે મારા દેશનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે માત્ર ઉર્વશી નથી રહેતી, ભારત બની જાઉં છું

જ્યારે મારા દેશનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે માત્ર ઉર્વશી નથી રહેતી, ભારત બની જાઉં છું

Published : 14 May, 2026 10:56 AM | IST | Cannes
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું

ઉર્વશી સતત પાંચ વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે.

ઉર્વશી સતત પાંચ વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે.


ઍક્ટ્રેસ ઉર્વશી રૌતેલા કાન ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં દુનિયાભરના અનેક સ્ટાર્સ સાથે જોવા મળી હતી. તેણે ક્રિસ્ટલથી સજાવેલું સિલ્વર ગાઉન પહેરીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. ફ્લોઇંગ કેપ સ્લીવ્ઝ, સ્ટેટમેન્ટ માંગટીકા અને ચમકદાર ઍક્સેસરીઝ સાથે ઉર્વશીએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ઉર્વશી સતત પાંચ વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. કાનમાં મીડિયા સાથે વાત કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે જ્યારે પણ હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે હું માત્ર ઉર્વશી નથી રહેતી, હું ભારત બની જાઉં છું.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 10:56 AM IST | Cannes | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK