Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > `હીરામંડી`ના પ્રમોશન માટે વિન્ટેજ કારમાં આવી સોનાક્ષી સિંહા

`હીરામંડી`ના પ્રમોશન માટે વિન્ટેજ કારમાં આવી સોનાક્ષી સિંહા

06 April, 2024 03:50 IST | Mumbai

હીરામંડી ગીત `તિલસ્મી બહેન`ના રિલીઝ પછી, સોનાક્ષી સિંહાએ ગઈકાલે સાંજે બાંદ્રામા ફેન્સની મુલાકાત લીધી હતી. મુંબઈના ગેઈટી સિનેમાની બહાર અભિનેત્રીની એક ઝલક જોવા માટે લાખો ચાહકો એકઠાં થયાં હતા. સંજય લીલા ભણસાલીની બહુચચર્ચિત વૅબ સિરીઝ `હીરામંડી` પહેલી મે ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

06 April, 2024 03:50 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK