Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મમ્મી બન્યા પછી કરિશ્મા તન્નાએ શૅર કરી બેસ્ટ ફેઝ ઑફ લાઇફની નવી તસવીરો

મમ્મી બન્યા પછી કરિશ્મા તન્નાએ શૅર કરી બેસ્ટ ફેઝ ઑફ લાઇફની નવી તસવીરો

Published : 10 August, 2026 07:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મમ્મી બન્યા બાદ કરિશ્મા તન્નાએ પ્રેગ્નન્સી સમયની નવી બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરો શૅર કરી છે. બેબી-બમ્પ સાથેની આ તસવીરોને તેણે પોતાના જીવનનો બેસ્ટ ફેઝ ગણાવ્યો છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના


કરિશ્મા તન્ના ૨૯ જુલાઈએ ગુરુપૂર્ણિમાના દિવસે મમ્મી બની ગઈ, પણ તેણે સોશ્યલ મીડિયા પર ફરીથી પ્રેગ્નન્સીના ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. કરિશ્માએ પહેલાં ૧૮ જુલાઈએ બેબી-બમ્પ દેખાડતા ફોટો શૅર કર્યા હતા જેમાં તેણે ડેનિમનાં પૅન્ટ-શર્ટ પહેર્યાં હતાં. હવે તેણે મધરહુડમાં થોડીક સેટલ થઈને બેબી-બમ્પ દેખાડતી નવી તસવીરો શૅર કરી છે. આ બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરોની સાથે તેણે પ્રેગ્નન્સીના સમયને જીવનનો બેસ્ટ તબક્કો ગણાવતાં લખ્યું છે : ધ બેસ્ટ ફેઝ ઑફ માય લાઇફ.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK