`અનુપમા`માં લીલા શાહ ઉર્ફે બાની આઇકોનિક ભૂમિકા વિશે અભિનેત્રી અલ્પના બુચે પોતાની વાતો શૅર કરી હતી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમસાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં અલ્પના બુચે પ્રિય શો `અનુપમા` દ્વારા કઈ રીતે તેઓને લોકપ્રિયતામાં મળી તે વિશે ખુલાસો કર્યો હતો. તેઓએ જે સપનાઓ સાકાર કરવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે વિશે વાત કરી હતી. વધુ જાણવા આજે જ જુઓ વીડિયો