Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > તાઝા ખબર 2 ઇન્ટરવ્યુ: ભુવન બામ, શ્રિયા પિલગાંવકર, દેવેન ભોજાની અને પ્રથમેશ પરબ

તાઝા ખબર 2 ઇન્ટરવ્યુ: ભુવન બામ, શ્રિયા પિલગાંવકર, દેવેન ભોજાની અને પ્રથમેશ પરબ

28 September, 2024 06:31 IST | Mumbai

જો તમે અચાનક એક દિવસમાં 500 કરોડ રૂપિયા કમાઈ લો તો તમે શું કરશો? અમે તાઝા ખબર 2 સ્ટાર્સ ભુવન બામ, શ્રિયા પિલગાંવકર, દેવેન ભોજાની અને પ્રથમેશ પરબને પ્રશ્ન પૂછ્યો. કલાકારો ઍક્શનથી ભરપૂર સીઝન 2 સાથે પાછા ફર્યા છે, સપનાઓ, આકાંક્ષાઓ અને સંઘર્ષોને થિએ રાગ-ટુ-રિચ-ટુ-રાગ સ્ટોરીમાં વર્ણવ્યા છે. તેઓ તેમના કેરેક્ટર આર્ક્સ અને મ્યુચ્યુઅલ બોન્ડિંગ વિશે વાત કરી છે.

28 September, 2024 06:31 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK