Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આસ્તિકતાને કેવળ માન્યતા માનવાને બદલે આસ્તિક અનુભૂતિ તરફ યાત્રા શરૂ કરે

આસ્તિકતાને કેવળ માન્યતા માનવાને બદલે આસ્તિક અનુભૂતિ તરફ યાત્રા શરૂ કરે

Published : 29 January, 2025 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાનુજે એ જ સવાલ ત્રીજી વાર પૂછ્યો કે ‘તુમ યાદ કર લો, ઠીક સે યાદ કર લો તુમને કભી કિસીસે ભી પ્રેમ કિયા હૈ?’

શ્રીકૃષ્ણની તસવીર

સત્સંગ

શ્રીકૃષ્ણની તસવીર


મનુષ્યનો પરમ ધર્મ એ છે કે જેનું આચરણ કરવાથી તેનામાં પ્રેમ થાય અને એ પ્રેમ ભગવાનમાં થાય એ ભક્તિ અને એ ભક્તિ પણ કેવી હોવી જોઈએ? એવી કે જેમાં એક જ ભાવ હોય કે તું જે કરે એ કબૂલ. હેતુ વગરની, ભયને કારણે કે લોભને કારણે ભજે એમ નહીં. અહેતુક - ગોપીઓએ જેમ નિર્વ્યાજ પ્રેમ આપ્યો એવો પ્રેમ. પ્રેમ કરો તો પ્રેમ કર્યા પછી કારણ પણ બતાવવું નહીં. કારણ બતાવવાથી પ્રેમનો મહિમા ઘટે છે. ‘જો તું મને પ્રેમ કરે તો હું આમ કરું’ આવું કહેનારો, માનનારો કે પછી આવી અપેક્ષા રાખનારો માણસ વેપારી માત્ર છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK