ગલીમાં આવેલી ૧૯ ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. મૂળમાં ત્યાં ૨૭ ગેરકાયદે દુકાનો હતી, પણ એમાંની ૮ દુકાનોએ આ બાબતે કોર્ટમાં અરજી કરી સ્ટે મેળવ્યો છે.
કાંદિવલીમાં સ્ટેશન પાસે ડિમોલિશનની કાર્યવાહી
કાંદિવલી સ્ટેશનની વેસ્ટ બાજુએ બોરીવલી તરફ બસ-ડેપો સામે આવેલી એન્ટ્રી-એક્ઝિટની ગલીમાં વર્ષોથી ઘણી બધી ગેરકાયદે દુકાનો હતી જેના કારણે લોકોને આવવા-જવામાં ભારે હાલાકીનો સામનો કરવાે પડતો હતો. BMC દ્વારા ગઈ કાલે એ ગલીમાં આવેલી ૧૯ ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. મૂળમાં ત્યાં ૨૭ ગેરકાયદે દુકાનો હતી, પણ એમાંની ૮ દુકાનોએ આ બાબતે કોર્ટમાં અરજી કરી સ્ટે મેળવ્યો છે.