લસણ, આદું-મરચાંની પેસ્ટ નાખીને સાંતળવી. ટમેટાની પ્યુરી ઍડ કરવી, છોલે મસાલો નાખવો. કાશ્મીરી મરચું, હળદર નાખવાં. છોલે ઍડ કરવા અને લાસ્ટમાં રાઇસ ઍડ કરીને મીઠું ટેસ્ટ પ્રમાણે નાખવું.
છોલે પુલાવ
સામગ્રી : કાબુલી ચણા, બાસમતી રાઇસ, તજ, લવિંગ, એલચી, તેજપત્તાં, આદું, મરચાં, લસણની પેસ્ટ, છોલે મસાલો, કાશ્મીરી મરચું, હળદર, જીરું, મીઠું, ટમેટો પ્યુરી.
રીત : છોલે પલાળીને બાફી લેવા. રાઇસ બનાવીને ઠંડા કરવા. એક કડાઈમાં ઘી મૂકીને ખડા મસાલા, જીરું નાખવા.
કાંદાની સ્લાઇસ નાખીને સાંતળવું. લસણ, આદું-મરચાંની પેસ્ટ નાખીને સાંતળવી. ટમેટાની પ્યુરી ઍડ કરવી, છોલે મસાલો નાખવો. કાશ્મીરી મરચું, હળદર નાખવાં. છોલે ઍડ કરવા અને લાસ્ટમાં રાઇસ ઍડ કરીને મીઠું ટેસ્ટ પ્રમાણે નાખવું.
• બટાટાને ડાઇસમાં કટ કરીને તળી લેવા • કાંદાની સ્લાઇસ તળીને રાખવી • પુલાવ રેડી થાય પછી બટાટાના પીસ (તળેલા) મિક્સ કરવા • કાંદાની સ્લાઇસ (તળેલી) ઉપર નાખવી. કોથમીર નાખવી.


