અમૂલ ડેરીએ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે. લીટર દીઠ બે રૂપિયા અને ૫૦૦ મિલીલીટર દીઠ એક રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
અમૂલ ડેરીએ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે. લીટર દીઠ બે રૂપિયા અને ૫૦૦ મિલીલીટર દીઠ એક રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજથી લાગુ થયા છે. આ અગાઉ મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. દૂધના ભાવ વધતાં પ્રજાને મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે.

