મહારાષ્ટ્રભરમાં ઠેર-ઠેર BJPનો સપાટો...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
પવાર કાકા-ભત્રીજા સાથે મળીને પણ પુણેમાં જોઈએ એવું વર્ચસ જમાવી શક્યા નહોતા. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાર્ટીના ગઢ પુણે અને પાડોશી પિંપરી-ચિંચવડમાં નિષ્ફળ રહ્યા હતા. BJPએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બન્ને NCPને પરાજિત કરી. BJPને રોકવા માટે તેમણે કાકા શરદ પવાર સાથે છેડો ફાડીને પાર્ટીને વિભાજિત કર્યાનાં બે વર્ષ કરતાં વધુ સમય પછી ફરીથી NCP (SP) સાથે હાથ મિલાવ્યા, પરંતુ BJP બન્ને શહેરોમાં નિર્ણાયક જીત તરફ આગળ વધી હતી.
|
પુણે |
|
|
કુલ બેઠક |
૧૬૫ |
|
BJP |
૧૨૩ |
|
શિવસેના |
૧ |
|
NCP |
૨૧ |
|
NCP (SP) |
૩ |
|
શિવસેના (UBT) |
૧ |
|
MNS |
0 |
|
કૉન્ગ્રેસ |
૧૬ |
ADVERTISEMENT
|
નાગપુર |
|
|
કુલ બેઠક |
૧૫૧ |
|
BJP |
૧૦૨ |
|
શિવસેના |
૨ |
|
NCP |
૧ |
|
NCP (SP) |
૦ |
|
શિવસેના (UBT) |
૨ |
|
MNS |
૦ |
|
નાશિક |
|
|
કુલ બેઠક |
૧૨૨ |
|
BJP |
૭૨ |
|
શિવસેના |
૨૬ |
|
શિવસેના (UBT) |
૧૫ |
|
NCP |
૪ |
|
MNS |
૧ |
|
કૉન્ગ્રેસ |
૩ |
|
NCP (SP) |
૦ |
|
અકોલા |
|
|
કુલ બેઠક |
૮૦ |
|
BJP |
૩૮ |
|
શિવસેના |
૧ |
|
NCP |
૧ |
|
NCP (SP) |
૩ |
|
શિવસેના (UBT) |
૬ |
|
MNS |
૦ |
|
કૉન્ગ્રેસ |
૨૧ |
|
વંચિત |
૫ |
|
પિંપરી-ચિંચવડ |
|
|
કુલ બેઠક |
૧૨૮ |
|
BJP |
૮૫ |
|
NCP |
૩૬ |
|
શિવસેના |
૬ |
|
શિવસેના (UBT) |
૦ |
|
MNS |
૦ |
|
કૉન્ગ્રેસ |
૦ |
|
NCP(SP) |
૦ |


