કઈ રીતે તમે ક્રૂર શાસકની સરખામણી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર સાથે કરી શકો એવું નાયબ મુખ્ય પ્રધાને વિધાનસભામાં કહ્યું : ત્યાર બાદ તેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની ચીમકી પણ આપી
દેવેન્દ્ર ફડણવીસ અને હર્ષવર્ધન સપકાળની તસવીરોનો કૉલાજ
મુખ્ય પ્રધાનના શાસનની સરખામણી ઔરંગઝેબ સાથે કરનારા કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષને એકનાથ શિંદેએ આપ્યો જવાબ



