દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આમ કહીને સ્પષ્ટ ચેતવણી પણ આપી કે પથ્થરમારામાં ૩૩ પોલીસને ઈજા થઈ છે એટલે કોઈને છોડવામાં નહીં આવે
નાગપુરમાં પોલીસે પકડેલા રમખાણિયા લોકો.
નાગપુરમાં ઘટનાસ્થળેથી ટ્રૉલી ભરીને પથ્થરો મળ્યા, કેટલાક લોકોએ ઘરમાં પથ્થરો જમા કર્યા હતા, શસ્ત્રો પણ મળી આવ્યાં, ચોક્કસ ઘરોને અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યાં



