ગઈ કાલે વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રવૃત્તિ કરી
સફાઈ-અભિયાન - તસવીર : શાદાબ ખાન
ગઈ કાલે વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બે સંસ્થાઓ સાથે મળીને દાદર બીચ પર સફાઈ-અભિયાન હાથ ધર્યું હતું.

