પહલગામમાં સેંકડો લોકોએ આ યાત્રામાં તિરંગા સાથે ભાગ લીધો હતો. તેમણે જીતનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડવા હાથમાં તિરંગા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
પહલગામ, શ્રીનગર
કાશ્મીરમાં સેનાના પરાક્રમને સલામ કરતી અને ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી તિરંગા યાત્રા ગઈ કાલે શ્રીનગર અને પહલગામમાં પણ થઈ હતી. પહલગામમાં સેંકડો લોકોએ આ યાત્રામાં તિરંગા સાથે ભાગ લીધો હતો. તેમણે જીતનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડવા હાથમાં તિરંગા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

