ગયા શનિવારે બાલીમાં ‘ડે ઑફ સાઇલન્સ’ એટલે કે નવા વર્ષનો પહેલો દિવસ શાંતિમય રીતે ગાળ્યા પછીની શુદ્ધીકરણની વિધિ કરવામાં આવી હતી. મેબુગ-બુગાન તરીકે જાણીતી આ ટ્રેડિશનમાં પુખ્તો અને બાળકો કાદવમાં આળોટીને શરીરને માટીસ્નાન કરાવે છે.
બાલીમાં નવા વર્ષની ઉજવણી પછી થયું મડબાથ થકી શુદ્ધીકરણ
ગયા શનિવારે બાલીમાં ‘ડે ઑફ સાઇલન્સ’ એટલે કે નવા વર્ષનો પહેલો દિવસ શાંતિમય રીતે ગાળ્યા પછીની શુદ્ધીકરણની વિધિ કરવામાં આવી હતી. મેબુગ-બુગાન તરીકે જાણીતી આ ટ્રેડિશનમાં પુખ્તો અને બાળકો કાદવમાં આળોટીને શરીરને માટીસ્નાન કરાવે છે. માટી અનેક પ્રકારની અશુદ્ધિઓ દૂર કરવા માટે જાણીતી છે.

