Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘરમાં શાંતિ મળતી ન હોવાથી ચીનમાં વર્કિંગ મહિલાઓ ચેનથી સૂવા માટે હવે હોટેલમાં એકલી રહેવા જાય છે

ઘરમાં શાંતિ મળતી ન હોવાથી ચીનમાં વર્કિંગ મહિલાઓ ચેનથી સૂવા માટે હવે હોટેલમાં એકલી રહેવા જાય છે

Published : 10 November, 2026 06:11 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑફિસનો થાક અને ઘરે પહોંચીને બાળકો અને ઘરની જવાબદારીથી અનેક વર્કિંગ મહિલાઓ હવે થાકી ગઈ છે. જોકે ચીનમાં હવે આવી વર્કિંગ મહિલાઓ ચેનથી સૂવા માટે હોટેલ બુક કરાવે છે.

સૂવા માટે હવે હોટેલમાં જતી મહિલાઓ

સૂવા માટે હવે હોટેલમાં જતી મહિલાઓ


ઑફિસનો થાક અને ઘરે પહોંચીને બાળકો અને ઘરની જવાબદારીથી અનેક વર્કિંગ મહિલાઓ હવે થાકી ગઈ છે. જોકે ચીનમાં હવે આવી વર્કિંગ મહિલાઓ ચેનથી સૂવા માટે હોટેલ બુક કરાવે છે. ઘરે રહે તો ૧૦ મિનિટ પણ શાંતિ નથી મળતી એટલે આ મહિલાઓ માત્ર ૩-૪ કલાક માટે હોટેલની રૂમ બુક કરાવે છે. અહીં ખાવાનું ખાય છે અને સૂઈ જાય છે. આ મહિલાઓ કોઈ ટૂરિસ્ટ નથી હોતી. પોતાના જ શહેરમાં અને પોતાના ઘરની પાસેની હોટેલમાં તે માત્ર થોડાક કલાકો સૂવા માટે જાય છે. થોડાક કલાકો  માટે રોજબરોજની જિંદગીની જવાબદારીઓમાંથી છૂટવા માટે ચીનમાં આ ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 06:11 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK