આ આઇસક્રીમ સ્વીટ અને સૉલ્ટી બન્ને હોય છે. અહીં એક વસાબી ફ્લેવરનો આઇસક્રીમ પણ મળે છે એ પણ યુનિક છે. વસાબી અત્યંત તીવ્ર સ્મેલ ધરાવતું હર્બ છે.
જપાનમાં જેટ બ્લૅક કલરના સૉલ્ટી અને સ્વીટ આઇસક્રીમની બોલબાલા વધી
આઇસક્રીમના અનેક રંગો આપણે કલ્પી શકીએ છીએ, પરંતુ એકદમ બ્લૅક રંગનો આઇસક્રીમ કોણ ખાય? જૅપનીઝ ખાય. જપાનના હોકાઇડો શહેરમાં કુદરતી કાળો રંગ આપતી કટલફિશમાંની નીકળેલી ઇન્ક વાપરીને કાળો ડિબાંગ આઇસક્રીમ વેચાય છે જે લોકોમાં ખૂબ જ પ્રિય થયો છે. આ આઇસક્રીમ સ્વીટ અને સૉલ્ટી બન્ને હોય છે. અહીં એક વસાબી ફ્લેવરનો આઇસક્રીમ પણ મળે છે એ પણ યુનિક છે. વસાબી અત્યંત તીવ્ર સ્મેલ ધરાવતું હર્બ છે.


