એમાં બાઇક્સની સાથે કારોનાં કરતબ પણ જોવા મળે છે. એમાં સ્ટન્ટમેન્સ ચાલુ કારે એકથી બીજી કાર પર જમ્પ કરતા જોવા મળશે.
કાર સાથે કરતબ
ઝારખંડના રાંચીમાં શ્રી જગન્નાથ રથયાત્રા નિમિત્તે ૧૦ દિવસનો મેળો ભરાયો છે. શુક્રવારે શરૂ થઈ ગયેલા આ મેળામાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ માટે જાતજાતનાં આકર્ષણો છે. રોમાંચના ચાહકો માટે અહીં મોતનો કૂવો પણ છે. એમાં બાઇક્સની સાથે કારોનાં કરતબ પણ જોવા મળે છે. એમાં સ્ટન્ટમેન્સ ચાલુ કારે એકથી બીજી કાર પર જમ્પ કરતા જોવા મળશે.

