ઘણા પૅસેન્જરો આ ગીતને પણ માણી રહેલા અને વિડિયો ઉતારી રહેલા જોવા મળે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સ્પાઈસ જેટની એક ફ્લાઈટમાં હોળી નિમિત્તે કૅબિન ક્રૂએ સફેદ ડ્રેસ પહેરીને `યે જવાની હૈ દીવાની` ફિલ્મના ગીત ‘બલમ પિચકારી` પર ડાન્સ કર્યો હતો. ઉદ્યોગપતિ ગોવિંદ રોયે આ ડાન્સની ક્લિપ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકી હતી જે એકદમ વાઇરલ થઈ હતી અને લાખો વ્યુ મળ્યા હતા. ઘણા પૅસેન્જરો આ ગીતને પણ માણી રહેલા અને વિડિયો ઉતારી રહેલા જોવા મળે છે. જોકે આ વિડિયો જોયા બાદ લોકોએ સ્પાઇસ જેટની ટીકા કરી છે અને એના કૅબિન ક્રૂને અનપ્રોફેશનલ ગણાવ્યું છે.

