Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાણી પર ચાલવાનો જુગાડ શોધવાની સ્પર્ધા

પાણી પર ચાલવાનો જુગાડ શોધવાની સ્પર્ધા

Published : 27 June, 2025 05:10 PM | IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅલિફૉર્નિયાની એક સ્કૂલે તાજેતરમાં વૉકિંગ ઑન વૉટર નામની સ્પર્ધા રાખી હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


જુગાડની કિંમત માત્ર ભારતમાં જ થાય છે એવું નથી, અમેરિકામાં પણ થાય છે. ખાસ કરીને કંઈક નવું ઇન્વેન્શન કરવાનું પ્રોત્સાહન આપવાનું હોય ત્યારે પહેલાં જુગાડ જ બને છે. કૅલિફૉર્નિયાની એક સ્કૂલે તાજેતરમાં વૉકિંગ ઑન વૉટર નામની સ્પર્ધા રાખી હતી. એમાં સ્ટુડન્ટ્સે પોતપોતાની રીતે એવાં સાધનો વિકસાવવાનાં હતાં જેમની મદદથી તેઓ પાણી પર ચાલી શકે. પાણી પર તરતાં વાહનો તો બધા જ બનાવે છે, પરંતુ એ વાહનોની મદદથી પાણી પર ચાલતા હોઈએ એવી ઇફેક્ટ મળે એ આ સ્પર્ધાનો હેતુ હતો. કૅલિફૉર્નિયાનાં બાળકોએ જુગાડ લગાવીને ઇમ્પ્રેસિવ વૉકર બનાવ્યાં હતાં. એમાં એક તો ટ્રેડમિલ જેવી અસર કરતું હતું. બેઉ હાથમાં હૅન્ડલ પકડીને પાણી પર ચાલતા હો તો એનર્જી પણ બળે અને શરીરને કસરત પણ મળે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2025 05:10 PM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK