જર્મનીના ફ્રૅન્કફર્ટ શહેરમાં ૪ દિવસનો ફ્રૅન્કફર્ટ બુક ફેર યોજાયો હતો
પુસ્તક ફેર
જર્મનીના ફ્રૅન્કફર્ટ શહેરમાં ૪ દિવસનો ફ્રૅન્કફર્ટ બુક ફેર યોજાયો હતો. આ પુસ્તકમેળાને બુક્સ માટેનો વિશ્વનો બિગેસ્ટ ટ્રેડ ફેર ગણવામાં આવે છે. એનું કારણ એ છે કે વિશ્વના ૯૦ દેશોમાંથી ૪૦૦૦ જેટલા બુક પબ્લિશર્સે એમાં ભાગ લીધો હતો. પુસ્તકોની સંખ્યા અહીં અગણિત છે. પુસ્તકના ફેરમાં ૪ લાખથી વધુ નૅશનલ અને ઇન્ટરનૅશનલ પુસ્તકપ્રેમીઓ વિઝિટ માટે ગયા હતા.

