Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૫૦૦ રૂપિયામાં ખરીદેલાં ઝૂમખાં તો નીકળ્યાં લાખ રૂપિયાનાં ડિઝાઇનર પીસ

૫૦૦ રૂપિયામાં ખરીદેલાં ઝૂમખાં તો નીકળ્યાં લાખ રૂપિયાનાં ડિઝાઇનર પીસ

Published : 14 February, 2026 08:36 PM | IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૂના સામાનની શોખીન ૩૨ વર્ષની સવાના નિકોલસન નામની એક મહિલાએ ચૅરિટી શૉપમાંથી ૩.૭૫ પાઉન્ડ એટલે કે લગભગ ૫૦૦ રૂપિયાથી ઓછામાં ઝૂમખાં ખરીદ્યાં હતાં. જોકે ઘરે ગયા પછી તેને ખબર પડી હતી કે એ ઝૂમખાં તો બ્રિટનની એક મશહૂર બ્રૅન્ડનાં છે અને એની કિંમત...

૫૦૦ રૂપિયામાં ખરીદેલાં ઝૂમખાં તો નીકળ્યાં લાખ રૂપિયાનાં ડિઝાઇનર પીસ

૫૦૦ રૂપિયામાં ખરીદેલાં ઝૂમખાં તો નીકળ્યાં લાખ રૂપિયાનાં ડિઝાઇનર પીસ


જૂના સામાનની શોખીન ૩૨ વર્ષની સવાના નિકોલસન નામની એક મહિલાએ ચૅરિટી શૉપમાંથી ૩.૭૫ પાઉન્ડ એટલે કે લગભગ ૫૦૦ રૂપિયાથી ઓછામાં ઝૂમખાં ખરીદ્યાં હતાં. જોકે ઘરે ગયા પછી તેને ખબર પડી હતી કે એ ઝૂમખાં તો બ્રિટનની એક મશહૂર બ્રૅન્ડનાં છે અને એની કિંમત સેંકડો પાઉન્ડમાં છે. ચૅરિટી શૉપમાંથી ખરીદેલાં ઇઅરરિંગ્સના પૅકેજિંગની પાછળ YSL કંપનીનો લોગો હતો. આ કંપનીનાં ઝૂમખાં લક્ઝરી રીસેલ વેબસાઇટ્સ પર ૬૫૦થી ૭૩૧ પાઉન્ડમાં વેચાય છે. મતલબ કે ભારતીય કરન્સી મુજબ ૯૦,૦૦૦થી  એક લાખ રૂપિયા સુધીની એની કિંમત થાય. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 08:36 PM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK