Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જસપ્રીત બુમરાહનો દીકરો અંગદ ફાઇનલ મૅચમાં બન્યો હતો ઍન્થમ-બૉય

જસપ્રીત બુમરાહનો દીકરો અંગદ ફાઇનલ મૅચમાં બન્યો હતો ઍન્થમ-બૉય

Published : 10 March, 2026 02:51 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનાનો સ્પેશ્યલ વિડિયો ICCએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શૅર કર્યો હતો

અંગદ તેના પપ્પાનો ઍન્થમ-બૉય બનીને મેદાન પર આવ્યો હતો

અંગદ તેના પપ્પાનો ઍન્થમ-બૉય બનીને મેદાન પર આવ્યો હતો


૨૦૨૪માં બાર્બેડોઝની ફાઇનલ મૅચની જેમ ૨૦૨૬માં પણ અંગદ બુમરાહ પોતાના પપ્પા જસપ્રીત બુમરાહની T20 વર્લ્ડ કપ જીતનો સાક્ષી બન્યો હતો. મૅચ પહેલાં બન્ને ટીમના રાષ્ટ્રગાન દરમ્યાન ઍન્થમ-કિડ્સ મેદાન પર પ્લેયર્સ સાથે આવે છે. અંગદ તેના પપ્પાનો ઍન્થમ-બૉય બનીને મેદાન પર આવ્યો હતો. આ ઘટનાનો સ્પેશ્યલ વિડિયો ICCએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શૅર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 02:51 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK