Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિજિટલ કન્ટેન્ટ, કૉમેન્ટરી બાદ હવે ઍ​​ક્ટિંગ-કરીઅર પણ શરૂ કરી દીધી અમ્પાયર અનિલ ચૌધરીએ

ડિજિટલ કન્ટેન્ટ, કૉમેન્ટરી બાદ હવે ઍ​​ક્ટિંગ-કરીઅર પણ શરૂ કરી દીધી અમ્પાયર અનિલ ચૌધરીએ

Published : 04 March, 2026 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણવી ગૅન્ગસ્ટર ગીત ‘ગોલી તો ચલેગી’માં અભિનય કરતા જોવા મળ્યા છે

અમ્પાયર અનિલ ચૌધરી

અમ્પાયર અનિલ ચૌધરી


દિલ્હીમાં જન્મેલા ભૂતપૂર્વ અમ્પાયર અનિલ ચૌધરી હાલમાં પોતાની ટૅલન્ટને કારણે ભારે ચર્ચામાં છે. અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ લીધા પછી આત્મવિશ્વાસ અને સ્ક્રીન-પ્રેઝન્સથી તેમણે મહેફિલ લૂંટી લીધી છે. તેમણે પહેલાં સોશ્યલ મીડિયા પર અમ્પાયરિંગ અને ક્રિકેટના નિયમો વાઇરલ વિડિયોના આધારે સમજાવવાની શરૂઆત કરી હતી.

ત્યાર બાદ ૬૦ વર્ષના અનિલ ચૌધરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટમાં હિન્દી અને હરિયાણવીમાં કૉમેન્ટરી કરવાની પણ તક મળી રહી છે. હવે તે હરિયાણવી ગૅન્ગસ્ટર ગીત ‘ગોલી તો ચલેગી’માં અભિનય કરતા જોવા મળ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK