Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સોસાયટી અને ઘરના બોર્ડ પર છવાઈ ગઈ વર્લ્ડ કપ સ્ટાર દીપ્તિ શર્મા

સોસાયટી અને ઘરના બોર્ડ પર છવાઈ ગઈ વર્લ્ડ કપ સ્ટાર દીપ્તિ શર્મા

Published : 01 February, 2026 10:13 AM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગરાની નગરપાલિકાએ તેની સોસાયટીની બહાર ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા અર્જુન અવૉર્ડી દીપ્તિ શર્મા (DSP) માર્ગ નામનું બોર્ડ લગાડ્યું છે

દીપ્તિ શર્માની સોસાયટી અને ઘરના ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે

દીપ્તિ શર્માની સોસાયટી અને ઘરના ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે


વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની પ્લેયર ઑફ ધ મૅચ દીપ્તિ શર્માની સોસાયટી અને ઘરના ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર DSP દીપ્તિ શર્માના ઉત્તર પ્રદેશના આગરામાં સ્થિત તેની સોસાયટી અને ઘરની બહાર સ્પેશ્યલ બોર્ડ લગાડવામાં આવ્યું છે.

આગરાની નગરપાલિકાએ તેની સોસાયટીની બહાર ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા અર્જુન અવૉર્ડી દીપ્તિ શર્મા (DSP) માર્ગ નામનું બોર્ડ લગાડ્યું છે. પરિવારના સભ્યોએ ઘરની ઉપર દીપ્તિના ફોટો સાથેનું બોર્ડ લગાડીને વર્લ્ડ કપ વિનર અર્જુન અવૉર્ડી દીપ્તિ શર્મા (DSP) લખાવ્યું છે. ૨૮ વર્ષની દીપ્તિ શર્મા ભારત માટે બૅટ અને બૉલથી અનેક રેકૉર્ડ તોડી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 10:13 AM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK