Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડની વન-ડે સ્ક્વૉડમાં સામેલ થયો બ્રાયડન કાર્સ

ઇંગ્લૅન્ડની વન-ડે સ્ક્વૉડમાં સામેલ થયો બ્રાયડન કાર્સ

Published : 16 July, 2026 10:44 AM | IST | Wales
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૦ વર્ષનો બોલિંગ ઑલરાઉન્ડર બ્રાયડન કાર્સ છેલ્લે ઇંગ્લૅન્ડ માટે જાન્યુઆરી ૨૦૨૬માં રમ્યો હતો

બ્રાયડન કાર્સ

બ્રાયડન કાર્સ


કાંડા અને કોણીની ઇન્જરીમાંથી સ્વસ્થ થયા બાદ ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને ભારત સામેની વન-ડે માટે ઇંગ્લૅન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેના ઉમેરાથી ટીમનો પેસ-બોલિંગ અટૅક વધુ મજબૂત બન્યો છે.

૩૦ વર્ષનો બોલિંગ ઑલરાઉન્ડર બ્રાયડન કાર્સ છેલ્લે ઇંગ્લૅન્ડ માટે જાન્યુઆરી ૨૦૨૬માં રમ્યો હતો. તે છેલ્લી વન-ડે મૅચ નવેમ્બર ૨૦૨૫માં રમ્યો હતો. બ્રાયડન કાર્સે ૩૦ વન-ડે મૅચમાં ૩૪ વિકેટ લીધી છે.  


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 10:44 AM IST | Wales | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK