વર્તમાનમાં આ ટીમનો સૌથી મોટો ૬૫ ટકા હિસ્સો ઇર્મિંજિગ મીડિયા કંપનીના નામે છે.
રાજસ્થાન રૉયલ્સના ભૂતપૂર્વ માલિક રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી
રાજસ્થાન રૉયલ્સની ટીમ વર્તમાન સીઝનના અંત સુધીમાં ૧૫,૩૦૦ કરોડ રૂપિયાની ડીલ સાથે કાલ સોમાનીના ગ્રુપની થઈ જશે. જોકે રાજસ્થાન રૉયલ્સના ભૂતપૂર્વ માલિક રાજ કુન્દ્રાએ ભારતીય ક્રિકેટ બોર્ડને લેટર લખીને આ ડીલને મંજૂરી ન આપવા વિનંતી કરી છે.
ફ્રેન્ચાઇઝમાં પોતાના ૧૧.૭ ટકા હિસ્સા સાથે સંકળાયેલા વિવાદને ટાંકીને રાજ કુન્દ્રાએ દાવો કર્યો હતો કે ‘માલિકીમાળખું હજી પણ કાનૂની પડકાર હેઠળ છે. તેથી આ તબક્કે કોઈ પણ નિયંત્રણ-ટ્રાન્સફરને મંજૂરી આપવી જોઈએ નહીં.’
ADVERTISEMENT
વર્તમાનમાં આ ટીમનો સૌથી મોટો ૬૫ ટકા હિસ્સો ઇર્મિંજિગ મીડિયા કંપનીના નામે છે.
