Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૪-’૨૫ના વર્ષમાં BJPને મળ્યું સૌથી વધુ ૬૦૭૪ કરોડ નું દાન

૨૦૨૪-’૨૫ના વર્ષમાં BJPને મળ્યું સૌથી વધુ ૬૦૭૪ કરોડ નું દાન

Published : 27 March, 2026 07:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અન્ય પાર્ટીઓને મળેલા કુલ દાન કરતાં BJPને દસગણો ફાળો મળ્યો, ગયા વર્ષ કરતાં રાજકીય પાર્ટીઓને મળેલા દાનમાં ૧૬૧ ટકાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR)ના રિપોર્ટ મુજબ ૨૦૨૪-’૨૫ના નાણાકીય વર્ષમાં નૅશનલ પૉલિટિકલ પાર્ટીઓને મળેલા ફાળામાં ૧૬૧ ટકાનો વધારો થયો છે. એમાં BJPને તમામ પાર્ટીઓને મળેલા કુલ ફાળા કરતાં દસગણો ફાળો મળ્યો છે. BJPને ૬૦૭૪ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે કૉન્ગ્રેસને ૫૧૭.૩૯૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીને ૨૭.૦૪૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. ફાળામાં સૌથી મોટો હિસ્સો કંપનીઓનો રહ્યો હતો. ૯૨.૧૮ ટકા દાન કૉર્પોરેટ કંપનીઓએ અને ૭.૬૧ ટકા વ્યક્તિગત રીતે આપ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK