ભારતના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરે ગઈ કાલે પોતાના બ્રૅન્ડ ફોટોશૂટની કેટલીક ઝલક શૅર કરી હતી. આ ફોટોશૂટમાં તેણે હીરો જેવો સ્વૅગ બતાવ્યો હતો.
શ્રેયસ ઐયરે બતાવ્યો હીરો જેવો સ્વૅગ
ભારતના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરે ગઈ કાલે પોતાના બ્રૅન્ડ ફોટોશૂટની કેટલીક ઝલક શૅર કરી હતી. આ ફોટોશૂટમાં તેણે હીરો જેવો સ્વૅગ બતાવ્યો હતો. તેણે ફોટો-પોસ્ટની કૅપ્શનમાં જણાવ્યું હતું કે આ ફૅશન-બ્રૅન્ડના ફોટોશૂટમાં તેને ૮ કલાક લાગ્યા હતા.

