Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટમાં મળી રહેલા બ્રેકથી હું મારું ૧૨૦ ટકા આપવા માટે ઉત્સાહિત અને ફ્રેશ અનુભવી રહ્યો છું : વિરાટ કોહલી

ક્રિકેટમાં મળી રહેલા બ્રેકથી હું મારું ૧૨૦ ટકા આપવા માટે ઉત્સાહિત અને ફ્રેશ અનુભવી રહ્યો છું : વિરાટ કોહલી

Published : 30 March, 2026 04:03 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિકેટમાં મળી રહેલા બ્રેકથી હું મારું ૧૨૦ ટકા આપવા માટે ઉત્સાહિત અને ફ્રેશ અનુભવી રહ્યો છું : વિરાટ કોહલી, IPL 2026ની ઓપનિંગ મૅચમાં બૅન્ગલોરને ૬૯ રનની અણનમ ઇનિંગ્સની મદદથી જીત અપાવનાર વિરાટ કોહલીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ઓપનિંગ મૅચ જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે થઈ હતી ફ્લાઇંગ કિસની આપ-લે.

ઓપનિંગ મૅચ જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે થઈ હતી ફ્લાઇંગ કિસની આપ-લે.


IPL 2026ની ઓપનિંગ મૅચમાં બૅન્ગલોરને ૬૯ રનની અણનમ ઇનિંગ્સની મદદથી જીત અપાવનાર વિરાટ કોહલીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘મેં મારી છેલ્લી T20 મૅચ ગયા વર્ષની ટુર્નામેન્ટની ફાઇનલમાં જ રમી હતી, પરંતુ મને લાગે છે કે તાજેતરની વન-ડે સિરીઝમાં મેં જે રીતે બૅટિંગ કરી હતી એનાથી મને એ લય જાળવી રાખવામાં મદદ મળી. મેં પડદા પાછળ મારી ફિટનેસ પર સખત મહેનત કરી છે.’ 
વિરાટે વધુમાં કહ્યું હતું કે ‘ક્રિકેટમાં મળી રહેલો બ્રેક મને માનસિક રીતે મદદ કરે છે. હું તાજગી અનુભવું છું, હું ઉત્સાહિત રહું છું. જ્યારે પણ હું રમવા પાછો ફરું છું ત્યારે હું ૧૨૦ ટકા આપી શકું છું. હું તૈયારી વિના પાછો આવતો નથી. હકીકતમાં વધુ આરામ મને માનસિક રીતે તાજગી આપવામાં મદદ કરે છે.’ 

182
IPLમાં ઓપનર તરીકે હાઇએસ્ટ આટલી સિક્સર ફટકારી વિરાટ કોહલીએ. કે. એલ. રાહુલનો ૧૭૯ સિક્સરનો રેકૉર્ડ તોડ્યો.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 04:03 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK