Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકસાથે જોવા મળ્યા ઑલરાઉન્ડર્સ યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલ

લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકસાથે જોવા મળ્યા ઑલરાઉન્ડર્સ યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલ

Published : 30 June, 2025 11:19 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેસ્ટ-જર્સીમાં અન્ય પ્લેયર્સ સાથે પ્રૅક્ટિસ કરતા આ બન્ને પ્લેયર્સ કોઈ પ્રમોશનલ ઇવેન્ટ માટે લૉર્ડ્સ પહોંચ્યા હોય એવું અનુમાન છે

યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલ

યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલ


ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહ અને વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ હાલમાં એકસાથે ઇંગ્લૅન્ડના લંડનમાં આઇકૉનિક લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોવા મળ્યા હતા. ટેસ્ટ-જર્સીમાં અન્ય પ્લેયર્સ સાથે પ્રૅક્ટિસ કરતા આ બન્ને પ્લેયર્સ કોઈ પ્રમોશનલ ઇવેન્ટ માટે લૉર્ડ્સ પહોંચ્યા હોય એવું અનુમાન છે. બન્ને શાનદાર ઑલરાઉન્ડર્સે શૅર કરેલા ફોટોમાં તેઓ મજાક-મશ્કરી કરતા જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 11:19 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK