Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના જંગની શરૂઆતની ત્રણેય મૅચ ડ્રૉ રહી

વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના જંગની શરૂઆતની ત્રણેય મૅચ ડ્રૉ રહી

Published : 28 November, 2026 02:09 PM | Modified : 28 November, 2026 02:16 PM | IST | Switzerland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક ત્રણ ગેમ પછી પ્લેયર્સને રેસ્ટ ડે મળે છે. ચોથી મૅચ આજે ફરી ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે. ૧૨ ડિસેમ્બર સુધીમાં બાકીની ૧૧ ક્લાસિક ચેસ ગેમ રમાશે.

ડી ગુકેશ અને જવોખિર સિન્દારોવ

ડી ગુકેશ અને જવોખિર સિન્દારોવ


સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં મંગળવારથી શરૂ થયેલી વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના ખિતાબી જંગની શરૂઆતની ત્રણેય ગેમ ડ્રૉ રહી હતી. ઉઝબેકિસ્તાનના જવોખિર સિન્દારોવ અને ભારતના વર્તમાન ચૅમ્પિયન ડી. ગુકેશને સરખે ભાગે ૧.૫ પૉઇન્ટ મળ્યા છે. અનુક્રમે ૩૮, ૨૦ અને ૬૦ ચાલમાં ગેમ ડ્રૉ થઈ હતી. દરેક ત્રણ ગેમ પછી પ્લેયર્સને રેસ્ટ ડે મળે છે. ચોથી મૅચ આજે ફરી ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે. ૧૨ ડિસેમ્બર સુધીમાં બાકીની ૧૧ ક્લાસિક ચેસ ગેમ રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 02:16 PM IST | Switzerland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK