છેલ્લા ઘણા સમયથી ફૅમિલી સાથે અલગ-અલગ દેશોમાં વેકેશન માણી રહેલો ૩૮ વર્ષનો રોહિત શર્મા હાલમાં લંડનમાં છે
બૉલીવુડ ઍક્ટર બૉબી દેઓલનો એક સેલ્ફી ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે
બૉલીવુડ ઍક્ટર બૉબી દેઓલનો એક સેલ્ફી ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. ૫૬ વર્ષના આ સ્ટારે ભારતના વન-ડે કૅપ્ટન રોહિત શર્મા સાથે સેલ્ફી લઈને સૌને ચોંકાવી દીધા હતા. બૉબી દેઓલના આ ફોટો પરથી ખુલાસો થયો કે છેલ્લા ઘણા સમયથી ફૅમિલી સાથે અલગ-અલગ દેશોમાં વેકેશન માણી રહેલો ૩૮ વર્ષનો રોહિત શર્મા હાલમાં લંડનમાં છે.

