ગુરુવારે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયોજિત એક ફૅશન-ઇવેન્ટમાં વિખ્યાત ડિઝાઇનર જોડી અબુ જાની-સંદીપ ખોસલા માટે શર્વરીએ બે અલગ-અલગ આઉટફિટમાં રૅમ્પ-વૉક કરીને જમાવટ કરી હતી.
શર્વરી વાઘ