Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઑસ્કરમાં ‘ઓપનહાઇમર’નો રહ્યો દબદબો, જીત્યા ૭ અવૉર્ડ

ફિલ્મને ક્રિસ્ટોફર નોલને ડિરેક્ટ કરી હતી. તેમને પહેલી વખત ઑસ્કર અવૉર્ડ મળ્યો છે.

12 March, 2024 06:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Sophia Leone No More: એડલ્ટ ફિલ્મ અભિનેત્રીનું 26ની વયે નિધન, ઘરમાંથી મળી લાશ

Sophia Leone No More: થોડા જ દિવસો પહેલા તેના એપાર્ટમેન્ટમાં તે બેભાન હાલતમાં મળી આવી હતી. હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સૌને આઘાત લાગ્યો છે.

10 March, 2024 11:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૅપ્ટન માર્વલ ફેમ અભિનેતા Kenneth Mitchellને ભરખી ગઈ આ અજીબ બીમારી

Kenneth Mitchell No More: પ્રાપ્ત માહિતી અનુસાર ALS રોગને કારણે આ અભિનેતાએ દુનિયાને અલવિદા કરી છે. વર્ષ ૨૦૨૦માં તેણે એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસનું નિદાન કરાવ્યું હતું.

26 February, 2024 10:38 IST | Washington | Gujarati Mid-day Online Correspondent

‘ઓપનહાઇમર’એ મારી બાજી, જીતી BAFTAના સાત અવૉર્ડ

આ ફિલ્મને વિવિધ કૅટેગરીમાં કુલ સાત અવૉર્ડ મળ્યા છે.

20 February, 2024 06:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

રૅપર જે ઝી

બિયોન્સેને એક પણ વાર ‘આલબમ ઑફ ધ યર’નો અવૉર્ડ ન આપતાં ગ્રૅમીની આલોચના કરી

આ અવૉર્ડ સ્વીકારવા તે તેની દીકરી બ્લુ આઇવી સાથે સ્ટેજ પર ગયો હતો. એ દરમ્યાન સ્પીચમાં જે ઝીએ કહ્યું કે ‘હું ફક્ત એટલું કહી રહ્યો છું કે તમે યોગ્ય રીતે કામ કરો.

06 February, 2024 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 સોફી ટર્નર

જો જોનસ સાથેના ડિવૉર્સ ફાઇલ કર્યા બાદ નવા બૉયફ્રેન્ડ સાથે જોવા મળી સોફી ટર્નર

તે હવે જો જોનસથી મૂવ ઑન થઈ ગઈ છે. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડિવૉર્સ ફાઇલ કર્યા હતા

31 January, 2024 06:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એમી જૅક્સન, એડ વેસ્ટવિક

સ્વિટ્ઝરલૅન્ડમાં સગાઈ કરી એમી જૅક્સને

૨૦૨૩ના ઑગસ્ટમાં તેમણે ઘર ખરીદ્યું હતું. તેમણે બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર તેમની સગાઈના ફોટો શૅર કર્યા છે.

31 January, 2024 06:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Met Gala 2023 Photos: હૉલીવૂડ અને બૉલિવૂડના સિતારાઓનો રેડ કાર્પેટ પર ફૅશનનો જલવો

ગઈ કાલે ન્યુ યોર્ક શહેરમાં મેટ ગાલા (Met Gala 2023)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હૉલીવૂડ અને બૉલિવૂડના અનેક સેલિબ્રિટીઝે પોતાના શાનદાર ફૅશનેબલ અંદાજથી દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. મેટ ગાલા 2023માં અલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ સાથે કીમ કાર્ડિશિયન, નાઓમી કૅમ્પબેલ, પેનેલો ક્રુલ અને ગિગી હદીદ જેવી ઘણી સેલિબ્રિટીઝે આ રેડ કાર્પેટ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
03 May, 2023 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જેરેડ લેટો

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ક્લાઇમ્બ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યો જેરેડ લેટો

પોતાના નવા આલબમ ‘ધ એન્ડ ઑફ ધ વર્લ્ડ બટ ઇટ્સ અ બ્યુટિફુલ ડે’ અને તેની બ્રૅન્ડ ‘થર્ટી સેકન્ડ્સ ટુ માર્સ’ને પ્રમોટ કરવા માટે જેરેડ આ ટાવર પર દોરડાની મદદથી ચડ્યો હતો

12 November, 2023 03:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

હૉલીવુડ સ્ટાર જૉન્સન આવતા વર્ષે યુએસનું ઇલેક્શન લડશે

હૉલીવુડ સ્ટાર ડ્વેન જૉન્સન આવતા વર્ષે અમેરિકાનુ ઇલેક્શન લડે એવી શક્યતા છે. રૅસલરમાંથી ઍક્ટર બનેલા ડ્વેનની ફૅન ફોલોઇંગ અસંખ્ય છે

11 November, 2023 07:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ `ફ્રેન્ડ્સ`માં ચૅન્ડલર બિંગની ભૂમિકા ભજવનાર અભિનેતા મેથ્યુ પેરી (ફાઈલ ફોટો)

Matthew Perry Death: `ફ્રેન્ડ્સ` અભિનેતા બાથટબમાંથી મૃત હાલતમાં મળી આવ્યા

`ફ્રેન્ડ્સ`માં ચૅન્ડલર બિંગની ભૂમિકા ભજવનાર અભિનેતા મેથ્યુ પેરીનું નિધન (Matthew Perry Death) થયું છે. મેથ્યુએ માત્ર 54 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું.

29 October, 2023 08:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

એન્જેલીના જોલીએ અફઘાન શરણાર્થીઓ પરના પાકિસ્તાનના અત્યાચારની કરી ટીકા

એન્જેલીના જોલીએ અફઘાન શરણાર્થીઓ પરના પાકિસ્તાનના અત્યાચારની કરી ટીકા

હોલીવુડ સ્ટાર એન્જેલીના જોલી, જે શરણાર્થીઓના એડવોકેટ પણ છે, તેણે પાકિસ્તાનની ટીકા કરી છે કારણ કે પાકિસ્તાન છોડીને અફઘાન શરણાર્થીઓના અસ્તિત્વ અંગે ઊંડી ચિંતા વધી રહી છે.

15 November, 2023 11:45 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK