તાજેતરમાં જ જાદ હદીદને બિગ બોસમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ બહાર કરવામાં આવેલા સ્પર્ધક જાદ હદીદે આકાંક્ષા પુરી સાથેના કિસિંગ વિવાદ વિશે વાત કરી હતી. આ સાથે જ જાદ હદીદે આકાંક્ષાને કિસર કહેવા બદલ માફી પણ માંગી હતી. જાણો જાદ હદીદે આકાંક્ષા માટે બીજું શું કહ્યું, તે માટે સંપૂર્ણ વીડિયો જુઓ!