ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા બજેટ 2025 માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું... આ બજેટ ખૂબ જ સારું છે અને તે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે ફાયદાકારક છે... કેન્દ્રીય બજેટ દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરે છે. હું સમગ્ર ગુજરાત વતી આ બજેટનું સ્વાગત કરું છું..."